મૂર્તિ મૂર્તિ મૂર્તિ રે મને, વ્હાલી લાગે છે૧/૨

મૂરતિ મૂરતિ મૂરતિ રે મને, વ્હાલી લાગે છે
તારી મૂરતિ;
સર્વે સુખોને સદા પુર્તિ રે મને, વ્હાલી લાગે છે તારી મૂરતિ...ટેક.
સહજાનંદ હરિ સર્વોપરી છો રે,
નહીં મેલુ રે મારા ઉરથી રે...મને વ્હાલી૦ ૧
જોતા જ આવે છે હેતનો ઉછાળો રે,
ભેટી પડંુ તમને જોરથી રે..મને વ્હાલી૦ ૨
અંગો અંગ હરિ અતિ રૂપાળા રે,
અતિ શોભિત તારી સુરતિ રે..મને વ્હાલી૦ ૩
જ્ઞાનજીવન સદા જોયા કરે છે રે,
રૂડી રૂપાળી તારી મુરતિ રે..મને વ્હાલી૦ ૪

મૂળ પદ

મૂર્તિ મૂર્તિ મૂર્તિ રે મને, વ્હાલી લાગે છે

મળતા રાગ

આવજો આવજો આવજો રે

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી