અહો અહો કેવા શોભો છો વનમાળી૨/૨

 અહો અહો કેવા શોભો છો વનમાળી, 

મંદ મંદ હસી તમોએ હદ વાળી.                      અહો૦ ટેક.
લાલ લાલ પ્યારા રૂપાળા તારા ગાલ, 
આંખડલી અણિયાળી...                                    અહો૦ ૧
સુંદર ધ્વનિ મુખથી કહી નથી જાતી, 
આવે છે સુખડંુ ભાળી...                                  અહો૦ ૨
કૃપા કરી મળ્યા છો સર્વના કારણ, 
મૂર્તિ રૂડી મરમાળી...                                        અહો૦ ૩
જ્ઞાનજીવન હૃદય અતિ રાજી રાજી, 
રહું તમને નિહાળી...                                         અહો૦ ૪

મૂળ પદ

સામે ઉભા વ્હાલો સહજાનંદ સ્વામી

મળતા રાગ

પીયા મેરા પ્યારા મોહન

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી