દિવ્ય અલૌકિક મૂર્તિ, નહીં મેલુ મારા ઉરથી ૧/૧

 દિવ્ય અલૌકિક મૂરતિ, નહિ મેલું મારા ઉરથી;
	મને વ્હાલા છો મહારાજ, પ્યારા છો મહારાજ...ટેક.
પ્રીતમ તમારા પ્રેમમાં, વ્હાલમ તમારા વ્હાલમાં;
	હું ગાંડી છું મહારાજ, ગાંડી છું મહારાજ...૧
અંગોઅંગને નીરખી, હૈયામાં હું તો હરખી;
	મને પ્રેમ પાયો મહારાજ, પ્રેમ પાયો મહારાજ...૨
જ્ઞાનજીવનના નાથજી, મારે રહેવું તમારે સાથજી;
	મેં તો નક્કી કર્યું મહારાજ, નક્કી કર્યું મહારાજ...૩
 

મૂળ પદ

દિવ્ય અલૌકિક મૂર્તિ, નહીં મેલુ મારા ઉરથી

મળતા રાગ

અલૌકિક મૂરતિ, નહિ મેલું

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)

સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (સ્વરકાર)
કીર્તન કુંભ ભાગ-૩
Studio
Audio
3
0