નાથના નેણુમા વાલાના વેણુમાં, કાનના કેણુમાં..૧/૪

નાથના નેણુમાં, વાલાના વેણમાં, કાનના કેણુમાં,
ઓધા રે મનડું વેધાણું છે મારું રે....ના....
ભરવાને પાણી, જાતી'તી હું જાણી, લાલમાં લોભાણી. ઓ ૧
હસીને બોલાવી, મુને લલચાવી, ઉભા પાસે આવી. ઓ ર
આંખ્યું જાદુગારી, પ્રેમની પટારી, કાનાની કટારી. ઓ ૩
દેવાનંદ ભાળી, વાલો વનમાળી, મૂર્તિ રૂપાળી. ઓ ૪

મૂળ પદ

નાથના નેણુમાં

રચયિતા

દેવાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
યોગીચરણદાસ સ્વામી-BAPS

શ્રી સ્વામિનારાયણ મંદિર (B.A.P.S.), શાહીબાગ, અમદાવાદ - 380 004, Gujarat, India Tel: (91-79) 25625151, 25625152, 25621580, 25626560
રેકોર્ડીંગ ગુણવત્તા-સારી

સંત સૌરભ
Live
Audio
0
0