મારા સહજાનંદ સાક્ષાત, સુણો મારી વાત ૧/૧

મારા સહજાનંદ સાક્ષાત, સુણો મારી વાત,
અહો અવિનાશી, તમે સર્વોપરિ સુખરાશી. ટેક.
મારે જોઇતું નથી ધન ધામ હરિ, હું તો હરપળ જીવું તૂંને સમરી,
છોડી તમને માગે કોણ આ સુખ વિનાશી...તમે૦ ૧
મારે જોઇતી નથી હરિ કીર્તિ જરી, રહું હરપળ તમને હૈયે ધરી,
શું જઇને કરૂં હું ગંગા ગોદાવરી કાશી... તમે૦ ૨
આપો સેવા તમારી હે સુખકારી, નાથ એ જ છે જીવનદોરી મારી,
બીજું કંઇના દેશો જ્ઞાનને સર્વ નિવાસી...તમે૦ ૩

મૂળ પદ

મારા સહજાનંદ સાક્ષાત, સુણો મારી વાત

મળતા રાગ

છે અરજી ઉરની એક

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)

સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (સ્વરકાર)
કીર્તન કુંભ ભાગ-૪
Studio
Audio
0
0