અમે ઓધવજીકે આગળ. કૈયે રે દિલની વાતડી,.૧/૪

 અમે ઓધવજીકે આગળ કૈયે રે દિલની વાતડી,

માવો મેલી ગયા તે દુઃખે દાઝે રી છીન છીન છાતડી.                        અ ૧
અમે પરવશથૈ ગયાં પ્રીત કરી, એની મૂર્તિ મનોહર મનમાં ધરી,
એને ગજરામાં ગુલતાન કરી.                                                              અ ર
અમને આશા દઇ ગયા આવ્યાની, વાલો લાવનમાં લલચાવ્યાની,
એ તો ઉપરથી સમજાવ���યાની.                                                              અ ૩
એના મુખની લાવન મરમાળી, જોઇ પાઘ રંગીલી પેચાલી,
દેવાનંદ કહે ભવ શંકા ટાળી.                                                               અ ૪

મૂળ પદ

અમે ઓધવજીકે આગળ

રચયિતા

દેવાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી