અમે ઓધવજી મોહનને મળવાને મથુરા આવશું,..૪/૪

 અમે ઓધવજી મોહનને મળવાને મથુરા આવશું,

દેખી ડોલરિયો એ છબી અંતર ઠીક કરીને ઠેરાવશું.            અ ૧

કેશું કાન કુંવરને કર જોડીતમ સારું લોક લજા છોડી,

આયાં ખાલી રઇ કુબજ્યા ખોડી.                              અ ર

અમ ઉપર મેર અતિ આણીવ્રજમાં ચાલો મૈના દાણી,

કેશું પાસે લઇને પટરાણી,                                    અ ૩

એવાં વાંકાં વેણ ઘણાં કહીનેવળી ચરણુમાં પડશું જઇને,

દેવાનંદ કહે દુઃખિયા થઇને.                                  અ ૪

મૂળ પદ

અમે ઓધવજીકે આગળ

રચયિતા

દેવાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી