આજ મેરો રે ભાગ્ય મોટો મંદિર પધારે મહી પર ધારે છેલ છોટો. ..૧/૪

 આજ મેરો રે ભાગ્ય મોટો, મંદિર પધારે મહી પર ધારે છેલ છોટો.  આ....

કર સાયો કરુણાનિધિ કાને વે, લીનો મેં તો લાલજી કાં ઓટો.          આ ૧
નાથ રહત મેરે સાથ નિરંતરવે, ભયો જગ સુખ સબ ખોટો.            આ ર
પુરુષોત્તમ પૂરણ વર પામીવે, ભક્તિ ધર્મ જુકો જોટો.                    આ ૩
દેવાનંદ કહે પ્રગટ પ્રભુ કેવે, ચરનકમલ ચિત્ત ચોટો.                    આ ૪
 

મૂળ પદ

આજ મેરો રે ભાગ્ય મોટો

રચયિતા

દેવાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી