અમુલખ દેહ મનુષ્યકો આયો..૨/૪

 અમુલખ દેહ મનુષ્યકો આયો,

ના હરિ ભજ્યો ન તજ્યો વિષે સુખ, એળે જનમ ગમાયો,         અ ૧
નારી સુતકે કાજ લાજ તજી, લાલચમેં લપટાયો,
સોબત કરી ન સંત પુરુષકી પામર, અતિ દુઃખ પાયો.             અ. ર
મતી સકામ દામકો કીંકર, નિર્લજ ધરમ નસાયો,
હરિ વિમુખ સંગ હેત કરત હે, દુનિયા જાનત ડાયો.                અ ૩
મિથ્યાવાદ કરી મુખ બોલત, અકલ અજાણ અઠાયો,
દેવાનંદ કહત નર ગાફલ, ભવસાગર ભટકાયો.                    અ ૪
 

મૂળ પદ

સુમર્ય નર સહજાનંદ સુખદાઇ

રચયિતા

દેવાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી