ખેલે નરનારાયણ હોરી અલૌકિક ફાગુનકે દિન જાની, ૧/૧

ખેલે નરનારાયણ હોરી અલૌકિક ફાગુનકે દિન જાની,
સાભર ગંગા તીર સોહાવન, જન મનરંજન જોરી.  અ ૧
બસન બસંતી શામતન સોહત, કીની હે ચંદન ખોરી.  અ ર
જાય ચમેલી કેતકી ચંપક, અંબક દંબક સો મોરી.  અ ૩
ઉર ઘનશામકે હાર બીરાજત, ગીરીસે આવત ગંગ દોરી. અ ૪
મધુકર વૃંદ મનોહર ગુંજત, ફુલે ગુલાબકી ફોરી.  અ પ
કેસર કુમ કુમ અબીર રંગજ્યા, ભરી હે ગુલાલકી ઝોરી.  અ ૬
ભર પિચકારી મુનિન પર ડારત, અરસ પરસ રંગ રોરી.  અ ૭
ઘનકી ઘટા નભમેં દોઉ દરશત, રંગ બરસત ચઉ ઓરી.  અ ૮
તાલ મૃદંગ બજાવત ગાવત, મન ભાવન મુનિ ટોરી.  અ ૯
કરત હે જય જય શબ્દ સોહાવત, દીનો મદન મદ તોરી.  અ ૧૦
મગન ભયે મુનિકે શિર મોહન, કેસર ગાગર્ય ઢોરી.  અ ૧૧
જગત નિવાસ દાસ દુઃખ મેટન, ખેલત ધરમ કીશોરી.  અ ૧ર
કોટિ કીયે નરનારી કૃતારથ, બહુત પ્રેમ રસ બોરી.  અ ૧૩
બહ્મા ભવસુર રાજ સયાને, બરખત કુસુમ પીછોરી.  અ ૧૪
મુનિ ઉડગન મધ્ય ચંદ બીરાજત, જન ચકોર ચિત ચોરી.  અ ૧પ
દેવાનંદ દેખી એહી ઉછવ, કહાં બરનુ મતી ચોરી.  અ ૧૬ 
 
 

મૂળ પદ

ખેલે નરનારાયણ હોરી

રચયિતા

દેવાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી