આજ મથુરાને મારગ જાતા માવે રે મહી પીધલ મારું, ..૩/૪

આજ મથુરાને મારગ જાતા, માવે રે મહી પીધલ મારું,     આ....
ગોવાલાંને મનડે ગમતું, સ્વાદુ લાગેલ સારું,                   મા ૧
ખાંત્ય કરીને કાને રે ખાધું, તે નહીં કાંઇ ખાટું ખારું.            મા ર
લાડકવાયો લાલ તમારો, એથી ન જોર અમારું.               મા ૩
દેવાનંદ કહે ચોરી ન કીધલ, દીધલ દાણ તમારું,            મા ૪ 

મૂળ પદ

જોઇ ગિરધર છેલ ગુમાની

રચયિતા

દેવાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી