વાગી વાગી રે વન વાગી. મારા વાલીડાની વાંસલડી..૧/૪

વાગી વાગી રે વન વાગી મારા વાલીડાની વાંસલડી. વા....
સાંભળતા રે મારી સુધ હરી લીધી,
રસિયો જોવા હું અનુરાગી મારા વાલીડાની. વા ૧
વ્રજવનિતા રે તજી દોવું વલોવું,
ભણક સુણીને વન ભાગી મારા. વા ર
ગીત ગાઇને ચિત્ત ચોરીને લીધું,
પ્રેમ સુધારસ યાગી મારા. વા ૩
દેવાનંદ કહે અંતર વેંધ્યું,
સુંદર શામ સોહાગી મારા. વા ૪

મૂળ પદ

વાગી વાગી રે વન વાગી

રચયિતા

દેવાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
ચંદુભાઈ રાઠોડ (ગાયક)

શ્રી સહજાનંદ સંસ્કારધામ મહામંત્રપીઠ ફરેણી જી.રાજકોટ gujarat india phone:-+91-2824-283383/283108/9662517626

ચંદુભાઈ રાઠોડ (સ્વરકાર)
કીર્તનમાળા-૧
Studio
Audio
0
0