હે સર્વ સુખના ધામ મારા શ્યામ સહજાનંદજી ૧/૧

હે સર્વ સુખના ધામ મારા શ્યામ સહજાનંદજી,
હે પૂર્ણપુરુષોત્તમ પ્રભુ સર્વોપરિ સુખકંદજી... ટેક.
અતિ પ્યારી મૂર્તિ આપની હરિ સર્વેનું જીવન છે,
રાખો અખંડવૃત્તિ મુજમાં એ આપનું વચન છે.. હે સર્વ૦ ૧
તમે સર્વે કર્તા એક છો, એ જ્ઞાન મુજને આપજો,
દઇ જ્ઞાન સર્વે જનને હરિ, સર્વે સંકટ કાપજો.. હે સર્વ૦ ૨

મૂળ પદ

હે સર્વ સુખના ધામ મારા શ્યામ સહજાનંદજી

મળતા રાગ

હે પૂર્ણ પુરુષોત્તમ પ્રભું

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી