નાના ગ્રાસ લેવત મન ગમતા, નેણાં ભરી, જોયા રે હરિ જમતા ૧/૪

નાના ગ્રાસ લેવત મન ગમતા, નેણાં ભરી, જોયા રે હરિ જમતા-ટેક.
ઓઢી ઉપરણી રાખી કાન ઉઘાડા, શોભાનિધિ ઘણું ગમતા-નેણાં૦ ૧
વારે વારે જળપાન કરત હે, રમૂજ કરીને ઘણું રમતા-નેણાં૦ ૨
એ છબી જોવા સારુ ભવ બ્રહ્માદિક, ભાવ સહિત કેડે ભમતા-નેણાં૦ ૩
દેવાનંદ કહે જન્મ સુફળ કરી, નિત્ય ચરણોમાં જઈ નમતા-નેણાં૦ ૪
 

મૂળ પદ

નાના ગ્રાસ લેવત મન ગમતા, નેણાં ભરી, જોયા રે હરિ જમતા

મળતા રાગ

કાફી

રચયિતા

દેવાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
ચંદુભાઈ રાઠોડ (ગાયક)

શ્રી સહજાનંદ સંસ્કારધામ મહામંત્રપીઠ ફરેણી જી.રાજકોટ gujarat india phone:-+91-2824-283383/283108/9662517626

પરંપરાગત (સ્વરકાર)
કીર્તનમાળા-૩
Studio
Audio
2
0