ઘનશ્યામ સુંદર સુખકારી, નિમખ નહીં, મેલું રે છબી ન્યારી ૩/૪

ઘનશ્યામ સુંદર સુખકારી, નિમખ નહીં, મેલું રે છબી ન્યારી-ટેક.
મરમ ભરેલ મુખ હાસ મનોહર, વદનકમલ પર વારી-નિમખ૦ ૧
આંખલડી અણિયાળી જોઈને, જાદુ ભરેલી અતિ ભારી-નિમખ૦ ૨
ભાલ વિશાળમાં રેખા મનોહર, પ્રાણ થકી છે મુને પ્યારી-નિમખ૦ ૩
દેવાનંદ કો નાથ દયાળુ, રાખું રસિક ગિરધારી-નિમખ૦ ૪
 

મૂળ પદ

નાના ગ્રાસ લેવત મન ગમતા, નેણાં ભરી, જોયા રે હરિ જમતા

મળતા રાગ

કાફી

રચયિતા

દેવાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)
ભુપાલી
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી
પરંપરાગત
વડતાલમાં બિરાજ્યાં
Studio
Audio
0
0