માઈ મેરી ગિરધર ગેલ પર્યો, કર પકરી મોઈ હસી કે બોલાઈ ૧/૪

માઈ મેરી ગિરધર ગેલ પર્યો...ટેક.
કર પકરી મોઈ હસી કે બોલાઈ, કછુ મોઈ જાદુ કર્યો હો-માઈ૦ ૧
નાના કરત મેરી નવલ ચુનરિયા, ફારી ના દિલમેં ડર્યો હો-માઈ૦ ૨
યા ગોકુલમેં કિસ બિધ રહીએ, મોહન મદમેં ભર્યો હો-માઈ૦ ૩
દેવાનંદ કો નાથ નવલ પિયા, હસીને મેં ચિત્ત હર્યો હો-માઈ૦ ૪
 

મૂળ પદ

માઈ મેરી ગિરધર ગેલ પર્યો

મળતા રાગ

જંગલો

રચયિતા

દેવાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયા

શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ડ્રાઈવઇન રોડ,મેમનગર,અમદાવાદ.ફોનનં. +૯૧ ૭૯ ૨૭૯૧૨૫૯૧/૯૨/૯૩ મો.+૯૧ ૯૮૨૫૨૧૦૦૯૬) તથા શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ગોંડલ રોડ,રાજકોટ.ફોન નં +૯૧૨૮૧ ૨૩૭૭૭૦૧/૨ મો.+૯૧ ૯૮૫૨૫૧૧૧૬૮

હસમુખભાઈ પાટડિયા (સ્વરકાર)
પ્રેમ આરાધના
Studio
Audio
0
0
 
વિડિયો
ખુશાલ પાટડિયા
અજાણ રાગ
શ્રી દેવ ઉત્સવ મંડળ,શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુપેન્દ્ર રોડ, રાજકોટ. ગુજરાત ,INDIA. ફોન. નં +91 2232494
રેકોર્ડીંગ ગુણવત્તા-સારી
હસમુખભાઈ પાટડિયા (સ્વરકાર)

Live
Video
0
0