વ્રજ જન સંગ હોરી ખેલે ગિરધારીરે...૧/૪

વ્રજ જન સંગ હોરી ખેલે ગિરધારીરે....વ્ર....
પાગ નવીની કેસર રંગભીની, રંગ હું કી ધુમ મચાવત ભારી રે. વ્ર ૧
એક ઓર ગ્વાલ રૂ એક ઓર ગોપી, બીચમે રમત હે રસિક વનવારી રે. વ્ર ર
ખેલ કરત રંગ રેલ કનૈયા, રંગ ડારત ભરી ભરી પિચકારી રે. વ્ર ૩
દેવાનંદ કહે દેખી નયન ભરી, હસત બદન પર જાઉં બલહારી રે. વ્ર ૪

મૂળ પદ

વ્રજ જન સંગ હોરી ખેલે

રચયિતા

દેવાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી