માધો હોરી ખેલે માઇ વ્રજ મન ભાયો રે...૩/૪

માધો હોરી ખેલે માઇ વ્રજ મન ભાયો રે....મા....
શારદ શેષ પાર નહીં પાવત,
નેતિ નેતિ કરી કે નિગમ જશ ગાયો રે. મા ૧
ધામ તજે ગોલોક ગોપીહિત,
ગોપ સદન મહી ગિરધર આયો રે. મા ર
દરશ પરસ જનમન દુઃખ ટારે,
ભેટત ભવહુકો ત્રાસ મીટાયો રે. મા ૩
દેવાનંદ કહે ઘર ઘર ડોલત,
બોલત બચન પ્રેમ રસ પાયો રે. મા ૪

મૂળ પદ

વ્રજ જન સંગ હોરી ખેલે

રચયિતા

દેવાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી