નવલ કનૈયે નીકી હોરી સો ખેલાઇ રે..૪/૪

નવલ કનૈયે નીકી હોરી સો ખેલાઇ રે...ન...
ઉડત ગુલાલ લાલ ભઇ ધરની,
રંગહુકી માનું નરનારી બનાઇ રે. ન ૧
ભરી પિચકારી ચહુ દિશ ડારત,
અરસ પરસ રંગ ધુમ મચાઇ રે. ન ર
તબ સોઇ કૃષ્ણ લીંબ પર ચડ ગયે,
રંગ હુસે અંગ સબ ભીજ રહાઇ રે. ન ૩
દેવાનંદ સોઇ રંગમેં રસબસ,
જનમ સુફલ ભયો છબી મન ભાઇ રે. ન ૪

મૂળ પદ

વ્રજ જન સંગ હોરી ખેલે

રચયિતા

દેવાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી