સદા જોવી તમારી મૂર્તિ રે, નથી મેલવી મારા ઉરથી રે૩/૮

સદા જોવી તમારી મૂર્તિ રે, નથી મેલવી મારા ઉરથી રે;
તમે કયાંથી મળો આવા મોટા રે, માટે ન ઘડવા ઘાટ ખોટા રે..૧
પંચવિષયથી મન વાળી રે, સદા માણવી મૂર્તિ રૂપાળી રે;
તવ મૂર્તિ સુખ ભંડાર રે, તેની સાથે થયો મને પ્યાર રે..૨
મહા અલૌકિક રૂપ તારૂ રે, એમાં રાખવુ છે મન મારૂ રે;
સદા સ્નેહે તમને સંભારૂ રે, જ્ઞાન હેતે હૈયામાં ઉતારૂ રે..૩

મૂળ પદ

તમે દિવ્ય છો અક્ષરપતિ રે, સદા છો તમે કિશોર

મળતા રાગ

વાત મેં તો વિચારી મને રે

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી