હોરી ખેલી રયે દોઉ નાવન જાવે ...૪/૪

હોરી ખેલી રયે દોઉ નાવન જાવે....હો....
તાલ મૃદંગ ચંગ ધફ બાજત, મુનિ હરિજન મિલ ગાવે,
ઢોલ સેનાઇ દુંદુભિ ગોમુખ, શબ્દ સુનત મન ભાવે. હો ૧
ચલે જાત મનોહર મૂર્તિ, પ્રેમી જન લલચાવે,
દરશ પરસ કરી હરસ બઢાવત, તનકે તાપ બુઝાવે,
નારન ઘાટક વાટ મનોહર, સાભર તીર સોહાવે,
દેવાનંદકે નાથ સાથ મુનિ સ્નાન કરત હરખાવે. હો ૩

મૂળ પદ

બનીકે દોઉ ભૈયા

રચયિતા

દેવાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી