નથી આવ્યા ને આવશુ ક્યાથી રે૮/૮

નથી આવ્યા ને આવશું ક્યાંથી રે, એમ બોલ્યા તમે મુખમાંથી રે;
તેથી જાણ્યું અમે પહેલીવાર રે, લીધો સર્વોપરિ અવતાર રે..૧
ગાયા નિષ્કુળાનંદાદી નંદે રે, સર્વોપરિ તમને આનંદે રે;
જન ન જાણે મતિ ના જે મંદે રે, તે તો આવી વાતને ભલે નિંદે રે..૨
સત્ય રહેશે સદા વાલા સત્ય રે, તવ કૃપાથી પહોંચે છે મત્ય રે;
બીજા જાણી ન શકે તમને રે, જ્ઞાન માને છે એમ નિજ મને રે..૩

મૂળ પદ

તમે દિવ્ય છો અક્ષરપતિ રે, સદા છો તમે કિશોર

મળતા રાગ

વાત મેં તો વિચારી મને રે

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી