બાવરી કર દીની બંસીવારે કનૈયે...૪/૪

બાવરી કર દીની બંસીવારે કનૈય....બા....
ખેલત હોરી રંગમેં રોરી, નવરંગ ચુનરી ઝીની,
બૈયાં મોરારી અંગીયા તોરી, પ્રીતમ પરવશ કીની. બં ૧
સાંજ ભોર ઘર સુઝત નાહીં, લગન મગન લય લીની,
છબી મનમાની રૂપ લોભાની, ભુધરકે રંગભીની. બં ર
મુખ દેખે બિન સુખ નહીં મનમેં, નિશદિન પ્રીત નવીની,
એહી વ્રજનારી સુખ અધિકારી, ભારી પ્રેમ ભરીની. બં ૩
કેસી કરું કીત જાયું સખી અબ મેરી નજર ન સીની,
દેવાનંદ કહે કછુ કર દીનો, અપને રંગ રંગીની. બં ૪

મૂળ પદ

હોરી ખેલત ફોરી કાને

રચયિતા

દેવાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી