ઉઠો મારા આતમના. આધાર, કોમલ દાતણ કીજે રે,.૨/૪

 

ઉઠો મારા આતમના આધાર, કોમલ દાતણ કીજે રે,
જમુનાનું જલ ઝારી ભરીને, સુંદર શામ ધરેલ,
કંચન કેરું પાલુ લાવી, રસિયાજી રંગરેલ. કો ૧
આવીને મારે આંગણે બેસો, અલવીલા અલબેલ,
દાડમ કલીયું દાંત સુધારો, ભુધર રંગ ભરેલ. કો ર
મુખમંજન કરો મનમોહન, શામળિયા સુખ દેણ.
દેવાનંદકે નાવ પધારો, રસિયા રાજીવનેણ. કો ૩

મૂળ પદ

જાગો મારા જગના

રચયિતા

દેવાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
ભજનપ્રકાશ સ્વામી

શ્રી સ્વામિનારાયણ સંસ્કાર ધામ ગુરુકુલ,હળવદ રોડ,જી.સુરેન્દ્રનગર, મુ.ધ્રાંગધ્રા.ફોન.+૯૧ ૨૭૫૪ ૨૯૩૫૩૫


કિર્તન સાગર ભાગ-૨
Studio
Audio
1
1