બેનાં વાંકે મધુર હસની મન હરન મોર..૪/૪

બેનાં વાંકે મધુર હસની મન હરન મોર,
વંસી બારેન કીયો કછુ જાદુ જોર;
સોહે સખી શિર પાઘ નવની, હોરીમેં ખેલત રંગ રસ બસ કીની,
અંગ અંગમેં રંગ છાઇ રયો હે, નેંનકી સેંનમેં નેહ નયો હે;
બિસરત નાહી સખી સાંજ ભોર. વં ૧
વ્રજકો વિહારી મધુપુરમેં ગયો હે, તા દિનસે તન તાપ ભયો હે,
આસ કે પાસ પરિ વ્રજનારી, કાનકુંવર વ્રહ બાન સે મારી,
મદન મોહન મોરે ચિત્તકો ચોર. વં ર
અપને પ્રીતમકી કહો કોઇ બતીયાં, સુનત સખી સો ઠરે મોરી છતીયાં;
બહુ દિન બીત ગએ બિન દેખે, રસિકે પિયાકે દ્રગન બીચ રેખે,
ચંદનસે તન કીની ખોર. વં ૩
પ્રાન જીવન નાંહી પતિયા પઠાઇ, અવધ ગઇ અજકુંહું નહીં આઇ;
સામ સુંદર સખી કહાં બીલ માયો, દેવાનંદકો નાથ ભુવન છીપાયો;
નવલ પિયા સખી નંદકીશોર. વં ૪

મૂળ પદ

નેનાં મોરે દરશ બીનાં

રચયિતા

દેવાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી