સખી જમુના તીર બલવીર ખેલે નટનાગર નૌતમ હોરી....૧/૪

સખી જમુના તીર બલવીર, ખેલે નટનાગર નૌતમ હોરી....સ....
અંગકે બસન રંગસે ભીંજે, શોભીત ચંદન ખોરી. ખે. ૧
પ્રીતમ હાથ લીયે પિચકારી, રંગ ડારત બરજોરી. ખે ર
સુંદર શામ સલોની રાધે, કેસર ગાગર ઘોરી. ખે ૩
દેવાનંદ દેખે ભરી લોચન, જદુપતિ જીવન દોરી. ખે ૪

મૂળ પદ

સખી જમુના તીર બલવીર

રચયિતા

દેવાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી