સખી હોરી ખેલત વનવારી આજ મેરી નવલ ચુનરીયા ફારી......૪/૪

સખી હોરી ખેલત વનવારી, આજ મેરી નવલ ચુનરીયા ફારી....સ....
સાસુ નનંદ મોસે લરત લાજ તજી, દીની દેવરીયે ગારી. આ ૧
તબ મેં જાઇ જસોમતી આગે, કરી પરપંચ પોકારી. આ ર
રારી સુનો તમો નંદરાની, માત મગન કર ડારી. આ ૩
દેવાનંદ કહત ઇન દેખત, લરત લાલ સંગ ભારી. આ ૪

મૂળ પદ

સખી જમુના તીર બલવીર

રચયિતા

દેવાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી