હોરી ખેલન આયો બ્રજમેં વનવારી, ..૨/૪

હોરી ખેલન આયો બ્રજમેં વનવારી,
કટી પર પીત બસન કસલી, નૌતમ વેષ બનાયો,
શોભીત હે શિર પાગ વસંતી, અંગ અંગમેં રંગ છાયો. બ્ર ૧
પકરત દોરી કરત જોરાજોરી, ભુધરજી મન ભાયો,
ગોકુલ શેરી રહત સબ ઘેરી, નિરખત મદન લજાયો. બ્ર ર
દેખત નારી ચડીકે અટારી, મોહન ખેલ મચાયો,
દેવાનંદકો નાથ નવલ પિયા, જન મન તાપ બુઝાયો. બ્ર ૩

મૂળ પદ

રંગ ધુમ મચાઇ ઘનશામ

રચયિતા

દેવાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી