ફાગુન માસ ઉદાસ ફીરું બનવાસ. કરું ઘનશામ બિનારી....૨/૨

ફાગુન માસ ઉદાસ ફીરું બનવાસ કરું ઘનશામ બિનારી....ફા....
સેજ સીંગાર સંસાર તજી સુખ, જોગન ભઇ મેં તો મિલન મોરારી. ફા ૧
હોરી કો ખેલ અકેલન હોવત, બેલ નહીં રંગરેલ પિયારી. ફા ર
અંતર શોક સો લોક ન જાનત, કોઇ કહત કહાં જાદુ કીયારી. ફા ૩
દેવાનંદ દીવાની દરશ બિન, ચરન કમલ ચીત ચોર લીયારી. ફા ૪

મૂળ પદ

આયો વસંત દહંત મદન વર્ય

રચયિતા

દેવાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી