પ્યારા મહારાજ, કરો મારૂ કાજ૨/૪

પ્યારા મહારાજ, કરો મારૂં કાજ,
દિલડામાં દયા ઘણી આણો રે...પ્રીતમજી૦ ૧
સુખના દેનારા, દુઃખને હરનારા,
સહજાનંદજી મારા પ્રાણ રે...પ્રીતમજી૦ ૨
તમ વિના શ્રીજી, તજુ વાત બીજી,
રીજી કરોને લીલા લેર રે...પ્રીતમજી૦ ૩
કહે જ્ઞાનજીવન, સુણો જગજીવન,
વેલા વેલા ટાળો મારું દુઃખ રે...પ્રીતમજી૦ ૪

મૂળ પદ

અરે મારા બાપ, ટાળોને સંતાપ

મળતા રાગ

શ્રીજી દયા કરો...

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી