કપટી તેરા કોન સગા હે સોઇ માનત મેરા મેરા રે....૩/૪

 

કપટી તેરા કોન સગા હે, સોઇ માનત મેરા મેરા રે.... ક....
સગા કુટુંબ સ્વારથકે લોભી, ફોગટ દેવત ફેરા,
ખાવત પીવત દેવત લેવત, અંતર આગ જરેરા રે. ક ૧
નાશ ભયો તન શ્વાસ ગયો જબ, ડરપત દુર ખસેરા,
માતપિતા જુવતી મિલ રોવત, કોઇ ચલત નહીં ભેરા રે. ક ર
કાયા જારીકે ખાખ કરત હે, દેત જંગલમેં ડેરા,
પીછે પૈસા ખાતર પામર, ઘર ઘર લરત ધનેરા રે. ક ૩
સંત સગા ભવસાગર તારન, અંતર હરન અંધેરા,
દેવાનંદ કહે યા દુનિયામેં, સાચા મીત સગેરા રે. ક ૪

મૂળ પદ

નરતનું પાયો નેક નવીના

રચયિતા

દેવાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
ભજનપ્રકાશ સ્વામી

શ્રી સ્વામિનારાયણ સંસ્કાર ધામ ગુરુકુલ,હળવદ રોડ,જી.સુરેન્દ્રનગર, મુ.ધ્રાંગધ્રા.ફોન.+૯૧ ૨૭૫૪ ૨૯૩૫૩૫


કિર્તન સાગર ભાગ-૨
Studio
Audio
0
0