શામરે વ્રજ દિનો વિસારી..૪/૪

શામરે વ્રજ દિનો વિસારી,
એજી જાકે હીત ગોવરધન તોર્યો, ગોધન ગોપી ઉગારી,
જા કારન દાવાનલ પીનો, વ્રજજન પીર નિવારી,
કરી કરૂના અતિ ભારી. શા ૧
એજી જમુના તીર સુધીર બીરબલ, રંગકી ધુમ મચારી,
હોરી ખેલે રસ રીત પ્રીતશું, વ્રજપતિ કુંજ વિહારી,
નિરખી બસ ભઇ વ્રજનારી. શા ર
એજી વૃંદાવનકી કુંજ ગલીમેં, ફીર ફીર ફાગ રમારી,
સો સુખ શારદ શેષ બરની મુખ કહતે હોત લજારી,
યાકે વ્રજજન અધિકારી. શા ૩
એજી પ્રીતકી રીતસે ચિત હરી હરી, મીત મગન કર ડારી,
દેવાનંદકો નાથ હાથ ગ્રહી, સાથ લીએ ગિરધારી,
ભારી ભવરોગ મીટારી. શા ૪

મૂળ પદ

શામરે સે કૈયો જાઇ

રચયિતા

દેવાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી