અરે મારા નાથ, સુણો મારી ગાથ૩/૪

 અરે મારા નાથ, સુણો મારી ગાથ, 

વિનવું તમને જોડી હાથ રે...    શ્રીહરિજી૦ ૧
ગુના માફ કરો, સંકટને હરો, 
રહોને પ્રીતમ મારી સાથ રે...   શ્રીહરિજી૦ ૨
જીવ છીએ અમે, રાજી રહેજો તમે, 
ભૂલો ભૂલીને દર્શન દેજો રે...    શ્રીહરિજી૦ ૩
સેવક તમારો હું, પાડુ છું પોકાર, 
જ્ઞાનને તારી કરો પાર રે...       શ્રીહરિજી૦ ૪

મૂળ પદ

અરે મારા બાપ, ટાળોને સંતાપ

મળતા રાગ

શ્રીજી દયા કરો...

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી