સુખદ વસંત સુખદ નટ નાગર સુખદ છબી મન માની,..૩/૪

સુખદ વસંત સુખદ નટ નાગર સુખદ છબી મન માની,
સુખદ ધામ નિજ સુખદ નામ નિજ સુખદ શામ મુસકાની. સુ ૧
સુખદ ખેલ કર સુખદ રેલ રંગ સુખદ અંગ બરવાની,
સુખદ જગતપતિ સુખદ ચલત ગતિ, સુખદ પ્રેમ અતિઆની. સુ ર
સુખ લાલ સંગ સુખદ બાલ સંગ સુખદ ખ્યાલ જગજાની,
સુખદ ઘોરી રંગ સુખદ હોરી રંગ સુખદ ઢોરી રંગ સાની. સુ ૩
સુખદ પરસ્પર સુખદ હરસ કર સુખદ દરશ સુખદાની,
સુખદ દેવાનંદ સુનંદ આનંદ કર સુખદ લાભ લીયો પ્રાની. સુ ૪

મૂળ પદ

નવલ વસંત કલ્પતરૂ

રચયિતા

દેવાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી