એક દિવસ આવોને મારે મદિરીયે, ૧/૪

 એક દિવસ આવોને મારે મંદિરીએ;
	આવો આવોને પ્રાણઆધાર...આવોને૦ ૧
બોલો કેદિ આવશો મારા વાલમજી;
	નહિ આવો તો મારા છે સમ...આવોને૦ ૨
તમે કહેશો તે તૈયારી રાખીશું;
	અમે પ્રેમનો ઢાળશું પલંગ...આવોને૦ ૩
તમ કારણે વાલા મારા બારણિયે;
	ઊભા રે’શું દિવસ અને રાત...આવોને૦ ૪
જ્ઞાનજીવન જુવે તમારી વાટલડી;
	તમે આપ્યો છે નાથ મને કોલ...આવોને૦ ૫ 
 

મૂળ પદ

એક દિવસ આવોને મારે મંદિરીયે,

મળતા રાગ

એક વણઝારી ઝીલણ ઝીલતી’તી

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)

સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (સ્વરકાર)
કીર્તન કુંભ ભાગ-૨
Studio
Audio
1
0