ઓધો મન ભાયો રે.માધો મીત...૨/૪

 

ઓધો મન ભાયો રે માધો મીત,
નૌતમ નિશદિન નેહ કરી કરી, ચોરી લીયો હે મેરો ચીત. ઓ ૧
મોહનવર મતલવકો ગરજુ, પરવશ કરી ગયો પ્રીત. ઓ ર
રેન દિવસ રટના એહી લાગી, તન સુખ ત્યાગી દિત. ઓ ૩
દેવાનંદ દરશ બિન વ્યાકુલ, નેહ લગાયો નીત નીત. ઓ ૪

મૂળ પદ

ઓધો હરિ લાયો રે

રચયિતા

દેવાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
સ્વરિત શુક્લ

શ્રી સ્વામિનારાયણ મંદિર - સરધાર જી. રાજકોટ, ગુજરાત INDIA- +91(2781)81211, +91 7600058503


છેલકુંવર ઘનશ્યામજી
Live
Audio
0
0