મેરો પ્રીતમ ગયો પરદેશ અજહું ઘર ના આયો.....૧/૪

મેરો પ્રીતમ ગયો પરદેશ, અજહું ઘર ના આયો....મે....
સુતે સુખ નાહી સેજમેં રે, જોબન બાલે વેશ. અ ૧
નાયો સંદેશો નાથકો રે, હેરહું પંથ હંમેશ. અ ર
બિન દેખે ભઇ બાવરી રે, ધીરજ ઉર ના ધરેશ. અ ૩
દેવાનંદ કહે કબ મીલે રે, મેટન મનકો કલેશ. અ ૪

મૂળ પદ

મેરો પ્રીતમ ગયો પરદેશ

રચયિતા

દેવાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
ચૈતન્યસ્વરૂપદાસજી સ્વામી - મુંબઈ

શ્રી સ્વામિનારાયણ મંદિર, શ્રી વલ્લભ શિક્ષણ સંગીત આશ્રમ ,સ્વામી શ્રી વલ્લભદાસ માર્ગ,પ્લોટ નં.૬,સાયન વેસ્ટ, મુંબઈ-૪૦૦૦૨૨ ફોન.+૯૧૨૨-૨૪૦૭૪૪૭૭

ચૈતન્યસ્વરૂપદાસજી સ્વામી (સ્વરકાર)
જેઠે જીવન ચાલીયા - ૨૦૧૨
Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
ચૈતન્યસ્વરૂપદાસજી સ્વામી - મુંબઈ
માન
શ્રી દેવ ઉત્સવ મંડળ,શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુપેન્દ્ર રોડ, રાજકોટ. ગુજરાત ,INDIA. ફોન. નં +91 2232494

ચૈતન્યસ્વરૂપદાસજી સ્વામી (સ્વરકાર)
જેઠે જીવન ચાલીયા - ૨૦૧૨
Live
Video
0
0