હૈયે રહેજો, ઘટે તે કહેજો, સુખડા દેજો શ્યામ ૧/૧

 હૈયે રહેજો, ઘટે તે કહેજો, સુખડાં દેજો શ્યામ;
	 પ્રાણ પ્રીતમ ઘનશ્યામ...ટેક.
આવોને માવા કાંઈક કહેવા, શ્યામ અમારી સાથે રહેવા;
	પ્રેમથી મળશું, વાલપ કરશું, હૈયે ધરશું ધ્યાન...અમારા૦ ૧
તમે દયાળુ મહા કૃપાળુ, મળવા આવો હરિ હેતાળુ;
	હેત ભરેલા, હરિ હઠીલા, છેલ છબીલા શ્યામ...અમારા૦ ૨
રહોને રાજી ઓ રસિયાજી, તમારે હાથ છે અમારી બાજી;
	રહેશું નમતા, તમને ગમતા, જ્ઞાનજીવનના નાથ...અમારા૦ ૩
 

મૂળ પદ

હૈયે રહેજો, ઘટે તે કહેજો, સુખડા દેજો શ્યામ

મળતા રાગ

પૂછી જો અંતરને તારા

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)

સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮

પરંપરાગત (સ્વરકાર)
કીર્તન કુંભ ભાગ-૨
Studio
Audio
1
0