આ જગમેં નહીં કોઇ સગો નર ગાફલ તેરો....૧/૪

 આ જગમેં નહીં કોઇ, સગો નર ગાફલ તેરો....                 આ

તેરે સબંધી સ્વારથી સબહી, અંત કાલ તજે તોઇ.              સ ૧
હરિકુ વિસારીકે હેતમેં અતિસે, મુરખ જ્યું રયો મોઇ.          સ ર
ચ્યાર દિવસકા જીવના જાનીકે, જાવત જનમ વિગોઇ.       સ ૩
દેવાનંદ કહે કૃષ્ણકું ભજીલે, ચરન કમલ ચિત્ત પ્રોઇ.          સ ૪

મૂળ પદ

આ જગમેં નહીં કોઇ

રચયિતા

દેવાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી