સહજાનંદ સુખકદ, હરિ મારા, સહજાનંદ સુખકદ૨/૨

સહજાનંદ સુખકંદ, હરિ મારા, સહજાનંદ સુખકંદ,
પ્રગટ પ્રમાણ આનંદ.. હરિ૦ ટેક.
પકડો મારો હાથ હેતાળું, સર્વોપરિ જગવંદ,
અત્યારે પણ તમે રાજી કરો છો, જેવા કર્યા'તા સાધુ નંદ.. હરિ૦ ૧
હરિકૃષ્ણ કૃષ્ણ શ્રીજી, શ્રીહરિ સહજાનંદ,
પસ્તાવો પળ એક બાધ ��રે નહિ, એવો આપોને આનંદ.. હરિ૦ ૨
ભૂલો અમારી માફ કરોને, દીયો ભલેને હરિ દંડ,
જ્ઞાનજીવન કહે નાથ તમારી, આપોને સ્મૃતિ અખંડ.. હરિ૦ ૩

મૂળ પદ

માફ કરો મહારાજ, ગુન્હા મારા

મળતા રાગ

જોયા શ્રી ધર્મકુમાર ચતુરવર

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી