આજ થારે આલાસ ઉરમેં અતિસે, પરમેશ્વર ભજતામાં પ્રાણી,..૪/૪

આજ થારે આલાસ ઉરમેં અતિસે, પરમેશ્વર ભજતામાં પ્રાણી,

જર જર કરતન તારૂં કાલ ચવીના ડરત પ્રવીના;
જનમ મરન ગર્ભવાસ ત્રાસ અજાન....થારે....
દેવ દનુજ નર નાગ ડરતહે, કાલ કઠીન શિર બેરી,
પલમેં આઇ અચાનક પકરત, અકલ ગતિ ઇન કેરી.          અ ૧
બાલ જુવા વૃધ બચન ન પાવે, લેવત સાંજ સવેરી,
રાજા રાંક ફકીર ફરંદા, ખલક ખાખ કર ઢેરી.                      અ ર
કાલ કો કાલ ગોપાલ કહાવત, તેહી ચરનન ચિત દેરી.,
નિરભય હોઇ રત નવ જોબન, ધ્રુવ દેખહું દ્રગ હેરી.            અ ૩
કોટિ કલપ ભટકે ભવસાગર, સુખ સુપને નહીં લેરી,
દેવાનંદ કહત સુખ દાયક, માન્ય બાત અબ મેરી.              અ ૪
 

 

મૂળ પદ

સાજ પાયો સુંદર

રચયિતા

દેવાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી