શરણે તમારે આવ્યો છું હરિ શ્રીજી સ્વીકારોને દયા કરી ૧/૧

 શરણે તમારે આવ્યો છું હરિ, શ્રીજી સ્વીકારોને દયા કરી...ટેક.
હે હરિવર હું સાચું કહું છું, અનંત જન્મથી હું ભટકું છું;
	ભટકણ મારું ટાળો મોરારી, સાધન કરતાં ગયો છું હારી...શરણે૦ ૧
તમારી દયા એક જ હોડી, તેથી આવ્યો છું શરણે દોડી;
	કૃપા કરીને હે કૃપાનાથ, જ્ઞાનજીવનનો ઝાલો હાથ...શરણે૦ ૨ 
 

મૂળ પદ

શરણે તમારે આવ્યો છું હરિ

મળતા રાગ

ઘનશ્યામ મારા લાડકવાયા

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)

સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (સ્વરકાર)
કીર્તન કુંભ ભાગ-૨
Studio
Audio
1
0