આવો મહારાજ, આવો મહારાજ હેત કરી મારે ઘેર આવો મહારાજ ૧/૧

pre> આવો મહારાજ, આવો મહારાજ; હેત કરી મારે ઘેર આવો મહારાજ; વાસ કરી મારે ઘેર રહો મહારાજ...ટેક. એક વાર દયા કરી આવો મહારાજ; હૈયા કેરા હાર હરિ આવો મહારાજ...આવો૦ ૧ પ્રાણના આધાર મારા આવો મહારાજ; લગાડો મા વાર મારા આવો મહારાજ...આવો૦ ૨ કાળજાની કોર મારા આવો મહારાજ; ચિત્તડાના ચોર મારા આવો મહારાજ...આવો૦ ૩ વ્હાલા વ્હાલા અતિ વ્હાલા આવો મહારાજ; કરું છું હું કાલા વાલા આવો મહારાજ...આવો૦ ૪ હરિ મારા પ્રાણ પ્યારા આવો મહારાજ; શ્રીજીમહારાજ મારા આવો મહારાજ...આવો૦ ૫ રાજી થાઓ જ્ઞાન માથે આવો મહારાજ; મોટા મોટા મુક્તો સાથે આવો મહારાજ...આવો૦ ૬  

મૂળ પદ

આવો મહારાજ, આવો મહારાજ

મળતા રાગ

આવો મહારાજ, આવો મહારાજ

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)

સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (સ્વરકાર)
કીર્તન કુંભ ભાગ-૨
Studio
Audio
1
0