તમારો છું હે નાથ મને ઉગારજો, ઉગારજો, ઉગારજો ૧/૧

 તમારો છું હે નાથ મને, ઉગારજો, ઉગારજો, ઉગારજો...ટેક.
દીનબંધુ છો અતિ દયાળા, હે સહજાનંદ સ્વામી સુખાળા;
	શરણે આવ્યો છું છોગાળા...ઉગારજો૦ ૧
શરણાગત પાલક છો સ્વામી, અંતરે રહેજો અંતર્યામી;
	ટાળી વ્હાલા મારી ખામી...ઉગારજો૦ ૨
તમારા વિના કોઈ નથી મારું, તમને પ્યારા નિત્ય સંભારું;
	જ્ઞાનજીવનને બિરુદ તમારું...ઉગારજો૦ ૩ 
 

મૂળ પદ

તમારો છું હે નાથ મને

મળતા રાગ

શિવરંજની

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)
શિવરંજની
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
પ્યારા
Studio
Audio
3
4