નિરમોહી ઘનશામ રાજની, ચીત લે ગયો ચોરી....નિ....
પડવે પ્રીત કરી પછતાઇ, બીરહ બીથા બરની નહીં જાઇ,
પરવશ પ્રાન કરી ગયો કાન, મારી મોહન ઉર મરમકે બાન,
બોલની રસ બોરી. નિ ૧
બીજે બરની કહું કહાવત, શામ બિના કછુ નાંહી સુહાત,
અવધ કરી ગયો હે એક માસ, બરસ બીત ગયે ફીરહું ઉદાસ,
ભામની મતિ ભોરી. નિ ર
ત્રીજે તન મહી બીરહકો તાપ, ઉઠત બેઠત કરહું આલાપ,
મિલ બીછું રેકી મનમેં હે પીર, પિયા બિના જીયા મન ધરત ન ધીર,
જ્યું ચંદચકોરી, નિ ૩
ચોથે ચિતાવતી હરિ પદ રેખ, સોલે ચીન ચરન મહી દેખે
યહ છબી કબ નિરખું ભરી નેન, દુર્લભ શામ સુંદર સુખદેન,
તન ચંદન ખોરી. નિ ૪
પાંચમે પ્રીતમ પ્રાન આધાર, કબ હસી બોલહી વારંવાર,
કર પર સી તન તાપ બુઝાઇ, આલિંગન કર કંઠ લગાઇ,
ભેટહી જીયા જોરી. નિ પ
છઠે છબ કરીકે ગયો છેલ, અજહું ન બ્રજ આયો અલબેલ,
હેરત પંથ થકે દોઉ નેંન, રટના લગી ઉરમેં દિનરેન,
ઇન રંગ રતિ મોરી. નિ ૬
સાતમે શામ બિના ઉર શોક, સુન્ય પરે માનું ચૌદહ લોક,
ભર જોબન તન શામ બીજોગ, નિંદ ન આવત એહી મનરોગ,
ગુન બરનત ગોરી. નિ ૭
આઠમે આવનકી ઉર આસ, ચિતવત્તી ચંદમુખ પુરન હાસ,
નાસાનિકટ તીલ ત્રાજુ નવીન, નયન ચપલ દોઉ મનહર મીન,
જન જીવન દોરી. નિ ૮
નોમે નટવર નંદકુમાર, અધર સુધા રસ પાવન હાર,
આલિંગન ચુંબન સુખદાઇ, કરૂનાનિધિ કબ કરહી આઇ,
મદન મદ તોરી. નિ ૯
દસમે દીન જાની હરિદાસ, પ્રાન સનેહી પૂરત આશ,
દયા સિન્ધુ દિલ જાન હમાર, કહાં બીલખી તુંકે કીરતાર,
કરી નેહ નયોરી. નિ ૧૦
એકાદશી ઉર તાપ અપાર, વિલખત વ્રજત્રિયા વારમવાર,
દરશ પરસ બિના દુઃખ અતિદીન, માંનુ જલહું બીછુ રેહેમીન,
તન છોરીકે છોરી. નિ ૧૧
બાર માસ બીતે બલવીર, અજહું ના આયો શામ શરીર,
કમલ નયન કરૂનાનિધિ કાન, કબ મોઇ દેવત દરશકો દાન,
આઇ નંદકી સોરી. નિ ૧ર
તેરસે તજી ગયો ત્રિભુવન રાઇ, એસો અંક લીખ્યો વિધિઆઇ,
યોગ વિયોગ તનસુખ દુઃખભોગ, કરમ કીયે સોઇ પાવતલોગ,
કરતા કઠોરી. નિ ૧૩
ચૌદસે ચિંતા ઉર બઢી આઇ, હરિકૃષ્ણ બિના કછુ ના સુહાઇ,
બોલહું બાવરી જ્યું મુખબેન, નીર ઝરત હે નિશદિન નેંન,
તન સુધ રહી થોરી. નિ ૧૪
પુન્યમેં પ્રેમ દિવાની નાર, પિયા બિન જીયા લખી કરત પોકર,
મેઘ બિના જ્યું સુક્ત ધાન, ગિરધર બિના ગોપી જન જાન,
દેખત ચહુ ચોરી. નિ ૧પ
ગુણાતીત ગોપીકો ગાન, ગાવત શીખત સુનત સો કાન,
તે નર પાવત નિરગુન ધામ, દેવાનંદ કહે મીલે ભગવાન,
હરિ પદ રતિ હોરી. ની ૧૬