રમત હરિ બાલ વિનોદ કરે લરકનકે સંગ લાલ ધર્મસૂત, ..૧/૪

રમત હરિ બાલ વિનોદ કરે, લરકનકે સંગ લાલ ધર્મસૂત,
શામ તન શોભીત ધુરી ભરે....ર....
ઠમક ઠમક પદ ધરત ધરની પર, ઘુઘર મંડિત ચરન ધરે,
માત મગન પય પાન કરાવત, દેખી નયન સૂત નયન ઠરે. ર ૧
ધર્મ અંગન મહી કેલી કરત હે, બોલત બચન મધુર તોતરે,
દેવાનંદ ઘનશામ વિલોક્ત, કોટી ભુવન સુખ આશ ટરે. ર ર

મૂળ પદ

રમત હરિ બાલ વિનોદ કરે

રચયિતા

દેવાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
ચંદુભાઈ રાઠોડ (ગાયક)

શ્રી સહજાનંદ સંસ્કારધામ મહામંત્રપીઠ ફરેણી જી.રાજકોટ gujarat india phone:-+91-2824-283383/283108/9662517626

ચંદુભાઈ રાઠોડ (સ્વરકાર)
કીર્તનમાળા-૨
Studio
Audio
0
0