પ્રાણ પ્યારા હરિ મારા સુણો પ્રાર્થના આ મારી અર્થના, ૧/૧

 પ્રાણ પ્યારા હરિ મારા સૂણો પ્રાર્થના, આ મારી અર્થના;
	એવો વર આપો મને, બસ એક સાંભરો તમે...ટેક.
મને અને બીજાને સદા ભૂલી જાઉં, એક તારી મૂર્તિમાં સદા ડૂબી જાઉં;
	મારા માટે ના રહું હું તારા માટે થાઉં, હું મને ભૂલી જાઉં...બસ૦ ૧
મૂર્તિ તમારી મને મનોહર દેખાડો, ખેંચી ખેંચીને મારો જીવ ત્યાં લગાડો;
	હુંમાં અને સર્વમાં હું ભાળું તુજને, એવું આપો મુજને...બસ૦ ૨
ચિંતા તો મને મારી પળ એક થાય ના, તારા સ્મરણ વિના પળ રહેવાય ના;
	જ્ઞાનજીવન હાથ જોડી માગે એટલું, વ્હાલા દેજો એટલું...બસ૦ ૩ 
 

મૂળ પદ

પ્રાણ પ્યારા હરિ મારા

મળતા રાગ

પ્રાણપ્યારા હરિ મારા સુણો

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)

સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (સ્વરકાર)
કીર્તન કુંભ ભાગ-૩
Studio
Audio
0
0