અબ કહાં દરશન પાવું ગિરધારી રે, ..૨/૪

અબ કહાં દરશન પાવું ગિરધારી રે,
મારી કે ગયો કાનો પ્રેમકટારી....અ…
મંદ હસત મુખ પૂરન શશિ સમ,
નિરખી નયન મન લોભાવું ગિરધારી રે.    મા ૧
ગોરે ગાલ પર તિલકો ત્રાજુ,
એહી છબી ઉરમેં લખાવું ગિરધારી રે.       મા ર
નાશા દિપકકીર લજાવત,
અધર સુધારસ ચાવું ગિરધારી રે.            મા ૩
દેવાનંદ કહે અબ જો મીલે તો,
તન મન તાપ બુઝાવું ગિરધારી રે.          મા ૪ 

મૂળ પદ

પ્રાન સનેહી ઘર નાયો

રચયિતા

દેવાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી