દરશ બિના દિન અખિયાં ભઇ રે ૩/૪

દરશ બિના દિન અખિયાં ભઇરે....દ....
મુખ દેખે બિના શામ પિયાકો, બીરહ બીથા નહીં જાત સહી રે. દ ૧
ફીરહું ઉદાસ આશ તજી તનકી, લગની ચરનમેં લાગી રહી રે. દ ર
મિલકે ગયો પરદેશ પ્રાન પતિ, નિશદિન પીર મનમેં નઇ રે. દ ૩
દેવાનંદકો નાથ બિન દેખે, નયનસે વ્યાકુલ નરી બહી રે. દ ૪

મૂળ પદ

વદન પર કોટી શશિ

રચયિતા

દેવાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
કનુભાઈ નાદપરા

શ્રી સહજાનંદ સંસ્કારધામ મહામંત્રપીઠ ફરેણી જી.રાજકોટ gujarat india phone:-+91-2824-283383/283108/9662517626

પરંપરાગત (સ્વરકાર)
જપુ તેરે નામકી માલા
Studio
Audio
1
1