જીયરાકી જીવનદોરી ઘનશામ ચરન રતી મોરી.....૩/૪

જીયરાકી જીવનદોરી, ઘનશામ ચરન રતી મોરી.... જી....
જમી જમી થાલ પ્રસાદી દેવત, કરી મનવાર બહોરી,
જાનીકે દાસ એકાંતિક અપને, ઉર ચાંપત ચરનન જોરી. જી ૧
એસો રૂપ કબુ નહીં દેખ્યો, અજ સૃષ્ટી સબ ખોરી,
ઇન્દ્રાદિક તન તેજ વિલોક્ત, જુઠ પરપંચ રચ્યોરી. જી ર
ચૌદ લોકમેં માનુષ મૂર્તિ, હરિસમ નાહીં બનોરી,
શોભા સાગર નટવર નાગર, રૂપ સુધા ઉમંગ્યોરી. જી ૩
દરશન કાજ દેવ નીત આવત, ભવબ્રહ્માદિક બટોરી,
દેવાનંદકો નાથ દેખીકે, નેંન સુફલ કરી લ્યોરી. જી ૪ 

મૂળ પદ

નવ રાજીવ નેંનાવારો

રચયિતા

દેવાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી